હાલોલ / દાવડા નજીક અકસ્માતમાં 5 યુવકો સવાર કારનો કુચરો બોલી ગયો, 3ના મોત

3 died and 2 people injured in car accident near davda in halol

પંચમહાલના હાલોલના દાવડા ગામે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ કાર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે, આ કારમાં પાંચ યુવકો સવાર હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ