અકસ્માત / નડીયાદ એક્સપ્રેસ હાઈવે પર હિટ એન્ડ રનમાં 3ના મોત, વાહન ચાલક મોતની ટક્કર મારી ફરાર, મૃતકો સણસોલી ગામના

3 death in hit and run on Nadiad Express Highway

મહેમદાવાદના સણસોલીના રહેવાસી 3 યુવકોનો નડીયાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો, કોઈ વાહન ચાલકે ટક્કર મારી હોવાનું પ્રાથમિક અનુમાન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ