અકસ્માત / બે બાઇક સામસામે અથડાતા ત્રણ યુવકોના કરૂણ મોત

3 death in accident betweet two bikes in narmada

નર્મદા જિલ્લાના હેલંબી ગામ નજીક બે બાઇક સામસામે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માતમાં ઘાયલ અન્ય એક યુવકની હાલત ગંભીર છે અને તે હાલ સારવાર હેઠળ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ છે, જોકે બનાવના પગલે અને એકસાથે ત્રણ યુવકોના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માતમ પ્રસરી ગયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ