આત્મહત્યા / વડોદરામાં સોની પરિવારના 6 સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 1 બાળકી સહિત ત્રણના મોત

3 death 6 family members commit Attempted suicide Vadodara

વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક પરિવારના 6 સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં ઘરના 3 સભ્યોના મોત થયા છે અને 3 સભ્યો ગંભીર હાલતમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ