ગાંધીનગર / કેનાલમાં ડૂબતા કિશોરને બચાવવા પડેલા અન્ય બે કિશોર પણ ડૂબ્યા, ત્રણેયના મોત

3 dead in Raipur canal in Gandhinagar

ગાંધીનગરના રાયપુરમાં કેનાલમાં ડૂબી જતા 3ના મોત થયા છે. બે સગા ભાઈ અને તેમના મિત્રનું ડૂબી જતા મોત થયું છે. માતા સાથે કપડા ધોવા ગયા હતા તે સમયે ઘટના બની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ