દૂર્ઘટના / ગોઝારો શનિવાર: સાબરકાંઠાના તલોદના તાજપુર પાસે અકસ્માત બાદ કાર સળગી ઉઠી, 3ના મોત

3 dead in sabarkantha car and dumper accident

આજનો શનિવાર સેડ શનિવાર સાબિત થઈ રહ્યો છે. કારણ કે હજુ તો સવારે જ બે ટ્રકના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થઈ ચુક્યુ છે ત્યાં સાબરકાંઠામાં પણ ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકના મોતના સમાચાર આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ