અકસ્માત / હોન્ટેડ હાઈવે: લિંબડી બગોદરા હાઈવે પર વધુ એક ગોઝારો અકસ્માત, 3ના મોત

3 dead in limbdi bagodara highway Accident Gujarat

સુરેન્દ્રનગર હાઈવે પર આજ સવારથી જ એક્સિડેન્ટનોની વણઝાર લાગી છે. ગઈકાલ રાતે એક અકસ્માતમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યાં બગોદરા લિંબડી હાઈવે ઉપર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક મહિલા સહિત 3 જણાના મોત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ