Daily Dose / માત્ર રૂપિયા 500 માં, 3 દિવસની યાત્રા | Daily Dose | VTV Gujarati

ગરીબ-મધ્‍યમ વર્ગના લોકો આર્થિક સંકડામણના કારણે ધર્મ સ્‍થળોના પ્રવાસથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રવણ તીર્થયાત્રા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ હાલમાં એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેમાં સહાય કરવામાં આવે છે. ત્યારે આ યોજનાનો લાભ લેવા શું છે ધારાધોરણ અને અન્ય તમામ માહિતી માટે જુઓ Daily Dose

બ્રેકિંગ ન્યૂઝ