મેઘ મલ્હાર / અમદાવાદમાં આજથી 3 દિવસ સારા વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થશે મેઘમહેર

3 days rain forecast in Ahmedabad from today

હવામાન વિભાગની આગાહી અનુસાર, 'અમદાવાદમાં આજથી 3 દિવસ સુધી વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં પણ આજે વરસાદ વરસી શકે.'

Loading...