Ek Vaat Kau / અઠવાડિયામાં 3 દિવસ રજા, શું આવશે નવો કાયદો?

નવા લેબર કોડ લાગુ થયા બાદ જે ફેરફારની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે, એ છે ત્રણ દિવસનો વીકલી ઓફ. નવા લેબર કોડમાં ત્રણ દિવસની રજા અને ચાર દિવસ કામ કરવાનો નિયમ છે. જોકે ઓછામાં ઓછા કામના કલાકોમાં વધારો થશે. ત્યારે આ નવા કાયદા અંગે વિગતવાર માહિતી મેળવો અમારા Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ