પ્રેરણા / જ્યારે ત્રણ ટાબરિયાઓ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં મદદ માટે પૈસા આપવા પહોંચ્યા

3 children from Ahmedabad donated piggy bag money

કોરોના વાયરસની મહામારમાં અનેક ઉદ્યોગપતિ અને સેલિબ્રિટીઓ કરોડોનું દાન કરી કહ્યા. ત્યારે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એવા દાતા આવ્યા કે પોલીસ સ્ટેશનમાં તો ઠીક આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયા. દાતાની ઉંમર અને દાનત જાણી તમે પણ હરખના આંસુ નહીં રોકી શકો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ