Video / વડોદરામાં કોરોનાના 3 કેસ પોઝિટિવ, કલેક્ટર કચેરીમાં સાફ-સફાઈ શરુ કરાઈ

વડોદરામાં કોરોના વાયરસના ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને કલેકટર કચેરીમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી રહી છે. અને ઓફિસની બહાર હાથ ધોવા વોશ બેસિન મુકવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ