ક્રિકેટ / 1 મેચ, 2 ટીમ પણ 3 કેપ્ટન્સ, આવું કેમ?

 3 captains at the toss as Meg Lanning got Alyssa Healy to spin the coin during Australia vs Sri Lanka Women T20 match

એક મેચ, 2 ટીમ અને જ્યારે ટૉસ માટે ગ્રાઉન્ડમાં ઉતર્યા 3 કેપ્ટન્સ.. આને મજાક ના સમજતા.. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે ઇન્ટરનેશનલ T-20  સીરિઝને પ્રથમ મેચમાં થયું. વાસ્તવમાં સીરિઝની પહેલી T-20 મેચ રવિવારે સિડનીના ઓવલમાં રમાઇ. આ મેચમાં ટોસ દરમિયાન 3 કેપ્ટન્સવાળી મજેદાર ઘટના જોવા મળી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ