Coronavirus / ડોકટરો બાદ હવે બીજા રોગના દર્દીઓ પણ કોરોનાગ્રસ્ત: રાજધાનીમાં આ રોગના ૩ દર્દીઓ પોઝીટીવ આવતા ચિંતાનો માહોલ

3 cancer patients at delhi cancer institute have been tested positive for covid 19

અતિશય ચેપી એવા કોરોના વાયરસના સંક્રમણથી કેવી રીતે બચવું એ દિવસે ને દિવસે માથાનો દુખાવો બનતો જાય એવો વિષય છે. દેશની વિવિધ હોસ્પિટલમાં ડોકટરો કોરોના પોઝીટીવ આવી રહ્યા છે પરંતુ હવે બીજા રોગના દર્દીઓ પણ કોરોના પોઝીટીવ આવતા હાહાકાર મચી ગયો છે. દિલ્હીની સ્ટેટ કેન્સર ઇન્સ્ટીટયુટમાં ૩ કેન્સરના દર્દીઓ કોરોના પોઝીટીવ આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ