Shu Plan / અમદાવાદમાં દાળવડા માટેની 3 બેસ્ટ પ્લેસ

વરસાદની સિઝન જામે એટલે સ્વાભાવિક છે દાળવડા અને ભજીયા જરૂર યાદ આવે..પણ જો તમે અમદાવાદમાં રહેતા હોય કે અમદાવાદમાં આવન-જાવન ચાલુ રહેતી હોય તો આ જગ્યાઓએ જવાનું ચૂકતા નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ