દુર્ઘટના / કમલ હાસનની ફિલ્મના સેટ પર ઘટી દુર્ઘટના, અસિસ્ટન્ટ ડિરેક્ટર સહિત 3ના મોત, 9 ઘાયલ

3 Assistant Directors Killed After Crane Crashes On Sets Of Kamal Haasan film Indian 2

સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ 'ઇન્ડિયન 2'ના સેટ પર મોટી દુર્ઘટનાને કારણે અસિસ્ટન્ટ ડિરેક્ટર સહિત 3 લોકોના મોત થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે ચેન્નઈના ઈવીપી સ્ટૂડિયોમાં ફિલ્મ 'ઈન્ડિયન 2'નું શૂટિંગ દરમિયાન ક્રેન પડવાથી આ દુર્ઘટના ઘટી છે. જેમાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ