ગાંધીનગર / છેતરાઇ ગયા: કમિશનની લાલચમાં ગુજરાતના ત્રણ એજન્ટોએ ગુમાવ્યા 1 કરોડ, દિલ્હીથી આવ્યા હતા 'કબૂતરબાજોના બાપ'

3 agents of Gujarat lost one crore rupees due to the lure of commission

ગાંધીનગરના એજન્ટો કબૂતરબાજોની ચાલમાં ફસાયા છે. કમિશનની લાલચમાં ગુજરાતના 3 એજન્ટોને એક કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ