રાજકોટ / બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે 3 એજન્ટોની SOG પોલીસે કરી ધરપકડ

3 agents detained by SOG police for bogus license scam

રાજકોટમાં RTOના બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે SOG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કૌભાંડ મામલે SOG પોલીસે વધુ 3 એજન્ટોની ધરપકડ કરી છે. પોલીસે એજન્ટો પાસેથી નકલી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સિક્કા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ