બેરોજગારી / 5 વર્ષોમાં 3.64 કરોડ લોકોએ ગુમાવી નોકરી, ટેક્સટાઇલ સેક્ટરને સૌથી વધારે ફટકો, સરકારની વધારી ચિંતા

3 64 crore people unemployed in 7 sectors in the last 5 years including textile and telecom sector

ગત પાંચ વર્ષોમાં 7 સેક્ટરમાં કામ કરી રહેલા 3.64 કરોડ લોકોની નોકરી ચાલી ગઇ. હિન્દી સમાચાર પત્ર દૈનિક ભાસ્કરે પોતાની એક રિપોર્ટમાં આવો દાવો કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, અલગ-અલગ સેક્ટરોના એક્સપર્ટ્સ, ઇન્ડસ્ટ્રી બૉડી અને સરકારી રિપોર્ટ્સના માધ્યમથી જાણ્યું કે દેશભરમાં નોકરીઓની વર્તમાન સ્થિતિ શું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ