મહામારી / ભારતમાં કોરોનાની બીજી લહેર ક્યારે પૂરી થશે ? દેશના ટોચના વાયરોલોજિસ્ટે આપ્યા સારા સમાચાર

2nd wave to END in India soon? Check what this expert predicts

દેશના જાણીતા વાયરોલોજિસ્ટ શાહિદ જમીલની આગાહી છે કે કોરોનાની બીજી લહેરની અસર જુલાઈ સુધી ચાલુ રહી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ