IND vs SL / શ્રીલંકા સામે ટી-20 સીરિઝમાં ભારતની જીત, આ પાંચ ખેલાડીઓ બન્યા મેચના હીરો

2nd T20 highlights Five Heroes Of Team India To Win 2nd T20i

ભારતે શ્રીલંકાને ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલ બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 7 વિકેટથી હરાવીને ત્રણ મેચોની આ ટી-20 સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 15 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ