ઇન્ટરનેટ / 5 મહિનાથી ઇન્ટરનેટ સેવા હતી બંધ, જમ્મૂના 5 જિલ્લા માટે આવ્યાં સારા સમાચાર

2G mobile services restored in Jammu 5 districts

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં અંદાજે 5 મહીના બાદ જમ્મૂના 5 જિલ્લામાં 2જી મોબાઇલ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા માત્ર પોસ્ટપેડ મોબાઇલ પર જ ઉપલબ્ધ રહશે. આ સાથે જ હોટલ, હોસ્પિટલ તથા ટ્રાવેલ સાથે જોડાયેલી પ્રતિષ્ઠિત જગ્યાઓમાં બ્રોડબેંડ સેવા શરૂ કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ