એલર્ટ / તમારા ફોન માટે ખતરનાક છે આ 29 એપ, લિસ્ટમાં નામ ફટાફટ કરો ચેક અને કરો ડિલિટ

29 photo editing apps are removed from google play store for maliciouc adware delete it from phone white ops satori team

ગૂગલે પ્લે સ્ટોરથી 29 એપ્સને ડિલિટ કરી છે. જેમાં એડવેયર જોવા મળ્યા હતા. પ્લે સ્ટોર પર આ એપ્સને 20 લાખથી વધારે વખત ડાઉનલોડ કરાયા છે. થ્રેટ ઈન્ટેલિજન્સ ટીમ White Ops Satori ની ઈન્ટેલિજન્સ ટીમે પોતાના ‘CHARTREUSEBLUR’ની તપાસમાં આ 29 એપ્સને સ્પોટ કર્યા છે. તપાસમાં તે તમામ ‘blur’ વર્લ્ડ કોડનેમમાં જાણવા મળ્યા છે. મેલિશિયસ એપ ફોટો એડિટિંગ એપ્સ છે જેમાં બ્લર ફીચર પણ જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ