રાહત / ગુજરાતમાં સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ: 24 કલાકમાં 2,230 નવા કેસ, 7,109 દર્દીઓ સાજા

29 May in Gujarat New Corona Cases Update from all city

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2,230  નવા કેસ નોંધાયા છે, તો 29 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. તો અમદાવાદ કરતા વડોદરામાં આજે કોરોનાના વધુ કેસ નોંધાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ