લાલ 'નિ'શાન

અકસ્માત / આગ્રામાં બસ દૂર્ઘટનામાં 29 લોકોનાં મોત, CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

29 Killed in Agra After Bus Falls Off Yamuna Expressway

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ હાઇવે પર બસ દૂર્ઘટના ઘટી છે. આ બસ લખનઉથી દિલ્લી જઇ રહી હતી ત્યારે આગ્રાના ઝરણા નાળામાં ખાબકી છે. આ દૂર્ઘટનામાં 29 લોકોનાં મોત નિપજ્યાં છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ