તકેદારી / ગુજરાતમાં લમ્પી વાયરસથી 2,858 પશુઓના મોત, 23 જિલ્લામાં મચાવી રહ્યો છે કહેર, રસીકરણ પર રાઘવજીનું મોટું નિવેદન

2,858 cattle died due to lumpy virus in Gujarat

અત્યાર સુધી ૩૧.૧૪ લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરાયું, રાજ્યમાં ૧૪.૩૬ લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ