મહામારી / સમગ્ર ગુજરાતમાં કોરોનાના નવા કેસની સંખ્યા 100 પણ નહીં, વેન્ટિલેટર પર માત્ર 14 લોકો

28 june in Gujarat New Corona Cases Update from all city

ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 96 નવા કેસ નોંધાયા તો 3 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 315 દર્દીઓ સાજા થયાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ