અમદાવાદ / ચેતજો! 10-12 પાસ કમ્પાઉન્ડર-નર્સ બની ગયા બોગસ ડૉક્ટર, કોરોના સહિતના રોગોની કરવા લાગ્યા સારવાર

28 bogus doctors arrested in Ahmedabad district

એકલા અમદાવાદ જિલ્લામાં જ એક વર્ષની અંદર માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ૨૮ બોગસ ડોક્ટર ઝડપાયા છે. કોરોનાથી લઈને તમામ પ્રકારના રોગની ટ્રીટમેન્ટ કરીને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ