ભાવ વધારો / પેટ્રોલની વધતી કિંમતોએ ફરી તોડી સામાન્ય માણસની કમર, જાણો આજે કેટલો છે ભાવ

 28 August 2020 Friday Petrol Diesel Price Today

સરકારી તેલ કંપનીઓની તરફથી આજે રાહતના સમાચાર એ છે કે ડીઝલની કિંમતોમાં તેઓએ કોઈ વધારો કર્યો નથી. પેટ્રોલની કિંમતમાં શુક્રવારે ફરી એક વાર 09-11 પૈસાનો વધારો કરાયો છે. આ પહેલાં 30 જુલાઈએ દિલ્હી સરકારે ડીઝલના ભાવમાં 8.36 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તેનાથી દિલ્હીમાં ડીઝલના ભાવ 73.56 રૂપિયા પ્રતિ લિટર થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ