વેળાવદર / દેશના એકમાત્ર ગુજરાતના આ કાળિયાર અભ્યારણમાં 28 કાળિયારના મોત, અધિકારીએ કહ્યું- ડૂબી જવાથી બને છે આવું

28 antelopes died of drowning bhavnagar gujarat

સમગ્ર દેશમાં એક માત્ર કાળિયાર માટેનું રાષ્ટ્રીય અભ્યારણ આવેલું છે, પરંતુ અહીં વરસાદમાં ફરી વળતા પૂરના પાણી અને પાણીના નિકાલની આડે આવેલા મીઠાના અગરોના કારણે પાણી અનેક વખત કળિયારના મોત થતા આવ્યા છે. તાજેતરમાં પણ કાળુભાર, રબાઘોલા, ઘેલો અને વાગડ નદીમાં આવેલા પૂરના પાણી આ ભાલ પંથકમાં આવેલા વિસ્તારમાં ફરી વળતા 28 જેટલા કાળિયારોના મોત થયા છે. જેને લઇને વન વિભાગ દોડતું થયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ