પર્દાફાશ / ભારે કરી હો! અમદાવાદના દરિયાપુરમાં ચાલતા જુગારધામમાંથી 5 કે 25 નહીં 272 શકુનીઓ ઝડપાયા, જાણો કોણ છે મુખ્ય સૂત્રધાર

272 Shakunis caught not 5 or 25 from gambling den in Dariapur, Ahmedabad, find out who is the mastermind

અમદાવાદના દરિયાપુરમાં જુગારધામ પર દરોડા પોલીસે દરોડા પાડ્યો છે જેમાં 272 જુગારીને ઝડપી પાડી 2 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ