આનંદો / ખરા અર્થમાં કોમી એખલાસ: સુરતમાં 271 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા, 5ના થયા નિકાહ

271 couples from different communities tied the knot at a mass marriage ceremony in Surat

સુરતમાં યોજાએલા સમૂહ લગ્ને ખરેખર માનવતાનો દિપક જલાવ્યો છે. નાતી-જાતી, રાજ્ય, ધર્મના વાડાને પર થઈને પિતા વિહોણી 271 દીકરીઓને પ્રભુતામાં પગલા પડાવવા માટે યોજાએલ પાનેતર લગ્નોત્સવ રંગેચંગે પાર પડ્યો હતો. આ લગ્નોત્સવની ખાસિયત એ હતી કે, અહીં પાંચ દીકરીઓને તેમની ધાર્મિક વિધિ અનુસાર નિકાહ પણ કરાવવામાં આવ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ