ખતરો બેકાબૂ / ભારતમાં કોરોના કેસમાં જોરદાર વધારો, ઓમિક્રોનનાં કેસ 1500 ને પાર, ગુજરાત ત્રીજા નંબરે

27 thousand corona cases in india increasing daily omicron 1500 gujarat at third position

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 27,553 નવા કેસ નોંધાયા હતા. કોરોના ફરી અનિયંત્રિત રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે લોકડાઉન જેવા પગલાંના ભણકારા વાગી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ