ચિંતાજનક / સ્કૂલો ખુલતા કોરોનાએ લીધુ વિકરાળ રુપ, આ રાજ્યમાં 2 સ્કૂલના 27 વિદ્યાર્થીઓ થયા કોરોનાગ્રસ્ત

27 students from 2 schools in the state corona positive

શાળાઓ ખુલતા જ મુશ્કેલીઓ શરુ થઈ ગઈ છે. આંધ્રપ્રદેશની બે શાળાઓ ખુલતા જ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાના સમાચારે દેશમાં ખળભળાટ મચાવી દીધો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ