વિખવાદ / કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન વચ્ચે આ ખેડૂત નેતાએ કર્યું મોટું એલાન, ટીકૈત પર લગાવ્યા ગંભીર આરોપ

27 jan 2021 kisan andolan security heightened in delhi singhu border ghazipur and tikri bordar

26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન કેટલાક તોફાની તત્વોએ હિંસા ભડકાવી હતી. જેને પગલે આંદોલન નબળું પડી ગયું છે. ખેડૂત આંદોલન ન ફક્ત નબળું પડ્યું છે બલ્કે તેમાં તિરાડ પણ પડી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠનના ખેડૂત નેતા વીએમ સિંહે કહ્યું છે કે તેઓ આંદોલન અહીં જ પાછું ખેંચી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ