રાજનીતિ / ગુજરાત રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસ બે બેઠકો પર જીત મેળવી શકે, ભાજપનું ટેન્શન વધ્યું

26th March 2020 Rajya Sabha by elections in Gujarat

26 માર્ચે યોજાશે રાજ્યસભાની યોજાશે. 2020માં સાસંદોની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતમાં ભાજપના 3, કોગેસના 1 સાંસદની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાશે. ભાજપ માટે આ વખતે કપરા ચઢાણ છે. કારણ કે 2014માં ભાજપ પાસે 121 સભ્યો હતા જે હાલ 102 છે એટલે કે, એ વખતે મેળવેલી 3 બેઠકોમાં એકાદી બેઠક ગુમાવી પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ