અમદાવાદ / સિંધુ ભવન રોડના રાધિકા પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભમાં 2.68 લાખ ભરેલું પાકીટ ચોરાયું

2.68 lakh purse stolen from wedding ceremony at Radhika Party plot

શિયાળાની શરૂઆત થતાં જ લગ્નગાળાની મોસમ જામી છે તો લગ્નની ‌સિઝન શરૂ થતાં જ ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઇ ગઇ છે. શહેરમાં લગ્નમાં ચોરી થયાની ચોથી ઘટના પ્રકાશમાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ