ગાંધીનગર / વિકાસના મોડલ તરીકે દર્શાવાતા અડીખમ ગુજરાતના માથે 2.67 લાખ કરોડનું ભારે ભરખમ દેવું

2.67 lakh crore huge debt on Gujarat, which is shown as a model of development

દેશમાં સૌથી વિકસિત કહેવાતા ગુજરાત પર 2 લાખ 67 હજાર 650 કરોડનું દેવું છે. ખૂદ ગુજરાત સરકારે દેવાનો આંકડો કર્યો જાહેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ