પાકનું જુઠ્ઠાણું / પાખંડી પાકિસ્તાનની પોલ ખૂલી ગઈ: 26/11 મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકવાદી જીવતો ઝડપાયો, 15 વર્ષની જેલ

26/11 Mumbai attack mastermind terrorist caught alive, jailed for 15 years

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ મોસ્ટ વોન્ટેડ આતંકી સાજિદ મીરની પાકિસ્તાનમાંથી જીવતો ધરપકડ કરવામાં આવી છે.પાકિસ્તાને અગાઉ કહ્યું હતું કે સાજિદ મીર મરી ગયો છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ