અમર જવાન / 2 આતંકવાદીઓનું ઢીમ ઢાળી 24 વર્ષનો કર્ણવીર જન્મદિવસ પર શહીદ, ફોજી પિતાએ કહ્યું શહાદત પર ગર્વ

26 year old karanvir singh rajput killed two terrorists bullet hit him in the head and chest in thefiring

કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટરમાં સતના જવાન કર્ણવીર સિંહ રાજપૂતે બહાદુરી દર્શાવી શૌર્ય ગતિ પ્રાપ્ત કરી હતી.26 વર્ષનો કર્ણવીર સતનાના રહેવાસી નિવૃત્ત સૈનિક રાજુ સિંહનો પુત્ર હતો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ