ADR / રિપોર્ટ: સંસદમાં અપરાધિક નેતાઓમાં 26 % નો વધારો, દરેક 10માંથી 9 કરોડપતિ

26 percent tainted increase in parliament and 7 percent millionaire

17મી લોકસભામાં ગત ચૂંટણી કરતા 26 ટકા વધારે અપરાધિક નેતાઓ કાનૂન બનાવશે. 2014માં 185 અપરાધિક રેકોર્ડ ધરાવતા નેતા જીતી આવ્યા હતા. જે કુલ સાંસદના 34 ટકા હતા. આ વખતે સંખ્યા 233 થઇ ગઇ છે. તથા ટકાવારી પણ 34થી વધીને 43 પર પહોંચી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ