મહાપરિણામ / ગુજરાતમાં ભાજપને મળશે કેટલી બેઠક...? દેશના મીડિયાએ માંડી મીટ

26 lok sabha seat who will trail lead

23 એપ્રિલના રોજ રાજ્યમાં મતદાન યોજાયા બાદ આજે 26 લોકસભા બેઠકો અને ચાર વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એમ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ