દિલ્હી હિંસા / દિલ્હી પોલીસની પાસે 200 વીડિયો ફુટેજ, હિંસા ભડકાવનાર 6 શંકસ્પદ તોફાની તત્વોની શોધ તેજ : સૂત્ર

26 january violence delhi police got over 200 video footage search of 6 persons who allegedly incite violence during kisan...

દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસમાં પ્રસંગે કૃષિ કાયદાના રદ્દ કરવાની માંગને લઈને પ્રદર્શન કરનારા ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કરી હતી. ખેડૂતોના પ્રદર્શનમાં તોફાની તત્વોએ હિંસા ફેલાવી હતી. જેને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસને 200 વીડિયો ફુટેજ મળ્યા છે તેમજ 6 શંકાસ્પદ ઉપદ્રવિઓની ઓળખ કર્યાનો પોલીસે દાવો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ