ગણતંત્ર દિવસ 2020 / આજે થશે ફૂલ ડ્રેસ રિહર્સલ, દિલ્હીમાં મેટ્રોના કેટલાક સ્ટેશન સહિત આ રસ્તાઓ રહેશે બંધ

26 january republic day delhi traffic root diversion metro full dress rehearsal

મળતી માહિતી અનુસાર દિલ્હી પોલિસે જણાવ્યું છે કે 23 જાન્યુઆરીએ એટલે કે આજે ફૂલ ડ્રેસ રિહર્સલ માટે વિજય ચોક, રાજપથ, તિલક માર્ગ, બહાદુર શાહ જફર માર્ગ, નેતાજી સુભાષ માર્ગ પર અવરજવર સંપૂર્ણ રીતે બંધ રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ