નવી દિલ્હી / આ વર્ષે રાજપથ પર નહીં જોવા મળે આ રાજ્યોના ટેબ્લો, યાદી આવી સામે

26 january list of shortlisted participants tableau

રક્ષા મંત્રાલય દ્વારા 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા રાજ્યના ટેબ્લોની પસંદગી કરી લેવામાં આવી છે. જેમાં મંત્રાલયો, વિભાગો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ટેબ્લોનો સમાવેશ કરાયો છે. આમ કેન્દ્ર દ્વારા પસંદ કરાયેલા ટેબ્લો રાજપથ પર જોવા મળશે. આ વર્ષે દેશવાસીઓને પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોના ટેબ્લો જોવા મળશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ