મહામારી / ગોવાની હોસ્પિટલમાં રાતના 2 વાગ્યે ઓક્સિજન ખૂટ્યો, કોરોનાના 26 દર્દીઓના મોત

26 Covid Patients Die At Goa Hospital, Health Minister Seeks Court Probe

ગોવાની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ જતા કોરોનાના 26 દર્દીઓના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ