આર્થિક સંકટ / શ્રીલંકાની પ્રજાને શાંત પાડવાના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ, કેબિનેટના રાજીનામા બાદ જુઓ શું લેવાયો નિર્ણય

26 cabinet ministers resign amid sri lanka economic crisis news

શ્રીલંકામાં ચાલતા પ્રદર્શનો વચ્ચે સરકાર લોકોની નારાજગી શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે 26 મંત્રીઓના સામૂહિક રાજીનામા બાદ આજે નવું મંત્રીમંડળ શપથ લઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ