અનોખો પ્રેમ / ગજબ પ્રેમ ! 25 વર્ષની યુવતીએ 70 વર્ષના આધેડ સાથે કર્યા લગ્ન, જુવાનીયાઓ જોઈ ના શક્યા

25s girl chose 70s husband gave a befitting reply to society question

કહેવાય છે પ્રેમ માણસને બળવો કરવાનુ શિખવાડી દે છે. આ વાત વારંવાર કોઈના કોઈ પ્રેમી દ્વારા સાચી સાબિત થાય છે. 25 વર્ષની ઉંમરમાં 70 વર્ષના શખ્સ સાથે પ્રેમ થતા કઈક આવો બળવો આ યુવતીએ કર્યો. પરિવાર અને સમાજના ઈન્કાર બાદ પણ આ યુવતીએ આ આધેડ સાથે લગ્ન કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ