બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 2500 diesel proof car sent away, fuel thief without number plate in Jasdan, incident captured on CCTV

VIDEO / 2500નું ડીઝલ પુરાવી કાર રવાના કરી દીધી, જસદણમાં નંબર પ્લેટ વગરનો ઈંધણ ચોર, CCTVમાં બનાવ કેદ

Vishal Khamar

Last Updated: 10:52 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણ બાયપાસ રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર એક કાર ચાલક કારમાં ડીઝલ પુરાવી રફુ ચક્કર થઈ ગયો હતો. ત્યારે આ મામલે જસદણ પોલીસ CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

  • જસદણ બાયપાસ રોડ પર આવેલ સોમનાથ પેટ્રોલ પંપની ઘટના
  • કારમાં 2500 રૂપિયા નું ડીઝલ પુરાવી  કારચાલક રફુ ચક્કર થયો
  • જસદણ પોલીસ CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી

 રાજકોટમાં જસદણ બાયપાસ રોડ પર આવેલ સોમનાથ પેટ્રોલ પંપ પર એક કાર ચાલક ડીઝલ પુરાવી પૈસા આપ્યા વગર ફરાર થઈ ગયો હતો.  ત્યારે કાર ચાલક રૂપિયા 2500 નું ડીઝલ પુરાવી રફુ ચક્કર થઈ ગયો હતો. કાર પણ નંબર પ્લેટ વિનાની હતી. સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલ CCTV માં કેદ થવા પામી હતી.  આ મામલે પંપ માલિકે જસદણ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારે જસદણ પોલીસે CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Petrol Pump jasdan rajkot જસદણ પેટ્રોલ પંપ રાજકોટ jasdan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ