જબરો હોંશિયાર / એકલાં હાથે 100 કંપનીઓ ખોલી, 250 કરોડ રૂપિયા રૂપિયાનું ફુલેકું ફેરવી ગયો

250 crore fraud exposed by making more than 100 shell companies in ghaziabad

લક્ષ્ય તન્વર ગેંગ દ્વારા 400 કરોડના લોન ગોટાળા બાદ ગાજિયાબાદ જિલ્લામાં અઢીસો કરોડની વધુ એક છેતરપિંડી સામે આવી છે. આ છેતરપિંડીને કથિત રીતે એક એકલા વ્યક્તિએ 100થી વધુ કંપનીઓ ખોલીને અંજામ આપ્યો. આશ્ચર્યની વાત એ છે કે બધી કંપનીઓ નકલી દસ્તાવેજોના આધારે ખોલવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ